મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમરેલીના સમાચાર

અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.

Amreli: બાબરાના મોટાદેવળીયામાં કરૂણાંતિકા, ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

Amreli News: અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાં એક હચમચાવતી ઘટના બની છે. અહીં ચેકડેમમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા છે. ચેકડેમમાં નાહવા પડેલા ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા.

ABP અસ્મિતા