અમરેલીના સમાચાર
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
Breaking News : અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો, પછી જુઓ શું થયું?
અમરેલીના ધારી તાલુકાના દિતલા ગામે એક સિંહ વાડી વિસ્તારમાં ઘરની નજીક જોવા મળતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો છે.
TV9 ગુજરાતી