અમરેલીના સમાચાર
અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.
‘લખપતિ ગણેશ’ જોવા ઉમટ્યા ભક્તો, ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવી પ્રતિમા – જુઓ Video
અમરેલીના સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજી ‘લખપતિ ગણેશ’ તરીકે ઓળખાઈ રહ્યા છે. પ્રતિમાને ₹25 લાખની ભારતીય ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવી છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યું છે.
TV9 ગુજરાતી