SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay fraud scam: હાલના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે અમરેલી સાયબર પોલીસે એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ABP અસ્મિતા