અરવલ્લીના સમાચાર
2013માં સાબરકાંઠામાંથી અલગ પડીને બનેલો અરવલ્લી જિલ્લો ડુંગરાળ પટ્ટીમાં આવેલો છે અને મોડાસા તેનું વડું મથક છે. મકાઈ, બટાટા અને પશુપાલન અહીંની આજીવિકાનો આધાર છે. જિલ્લા વહીવટ, સિંચાઈ, શાળા-કોલેજ અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને લગતા સમાચાર અહીં એકઠા થાય છે.
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
ABP અસ્મિતા
Breaking News : આરોપીએ હથિયાર બતાવતા SOG પોલીસે કર્યું ફાયરિંગ, અરવલ્લીમાં સર્જાયો ફિલ્મી સીન, જુઓ Video
અરવલ્લીના ધનસુરામાં પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું. SOGની ટીમે કારનો પીછો કરતા આરોપીએ પોલીસ વાન સાથે કાર અથડાવી PI પ્રકાશ ચૌધરીને ઈજા પહોંચાડી હતી.
TV9 ગુજરાતી