થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. થરા પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે.
ABP અસ્મિતા