મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભરૂચના સમાચાર

નર્મદાના મુખ પર વસેલું ભરૂચ હજારો વર્ષ જૂનું બંદર છે, અને આજે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત તેને રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર બનાવે છે. ગોલ્ડન બ્રિજ અહીંની જાણીતી નિશાની છે. ઉદ્યોગ અને પ્રદૂષણ, નર્મદાનું પાણી, ખેતી અને જિલ્લા વહીવટના તાજા અહેવાલ આ પાના પર.

ભરૂચની જામા મસ્જિદના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે ASI, રાજ્ય અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ- Video

ગુજરાત હાઈકોર્ટે ભરૂચ જામા મસ્જિદ વિવાદ મામલે ASI, રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અરજદારોનો દાવો છે કે આ મસ્જિદ પ્રાચીન જૈન મંદિર છે, જ્યાં જૈન તીર્થંકરની મૂર્તિ મળી હતી.

TV9 ગુજરાતી