મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભરૂચના સમાચાર

નર્મદાના મુખ પર વસેલું ભરૂચ હજારો વર્ષ જૂનું બંદર છે, અને આજે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત તેને રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર બનાવે છે. ગોલ્ડન બ્રિજ અહીંની જાણીતી નિશાની છે. ઉદ્યોગ અને પ્રદૂષણ, નર્મદાનું પાણી, ખેતી અને જિલ્લા વહીવટના તાજા અહેવાલ આ પાના પર.

ભરૂચમાં સાગબારા જંગલ જમીન ખેડાણ મામલે આંદોલનના મંડાણ, વનમંત્રી પર આક્ષેપો બાદ હવે મનસુખ વસાવાના બદલાયા સૂર

ભરૂચના સાગબારા જંગલ જમીન ખેડાણ મામલે આજથી આંદોલનના મંડાણ થયા છે. પહેલા જ દિવસે સાંસદ મનસુખ વસાવાએ આંદોલનમાં ન જોડાતા સવાલ ઉઠવાના શરૂ થયા હતા.

TV9 ગુજરાતી