ભાવનગરના સમાચાર
ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 3 આરોપીની કરી ધરપકડ- Video
ભાવનગરમાં LCBએ નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સાત ફરાર શખ્સોની શોધખોળ ચાલુ છે.
TV9 ગુજરાતી
Breaking News: ભાવનગરના નક્લી દારુ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત, વિશેરા રિપોર્ટમાં ઝેરી દારૂથી મોત થયાનો ખૂલાસો- Video
ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં વધુ એક મૃત્યુ નોંધાયું છે. રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું ઝેરી દારૂ પીવાથી મોત થયાનું વિશેરા રિપોર્ટમાં ખુલ્યું છે.
TV9 ગુજરાતી