ભાવનગરના સમાચાર
ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રેલવે કોલોનીના ક્વાર્ટરમાં ચાલતા કારોબારનો પર્દાફાશ
Bhavnagar News: ભાવનગરમાં ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પણ દારૂનો કારોબાર ધમધમી રહ્યો હોવાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. હાદાનગર રેલવે કોલોનીના ક્વોર્ટરમાં ચાલી રહેલી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — મુંબઈ સમાચાર