ભાવનગરના સમાચાર
ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.
88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ, અધૂરા કામની ચૂકવણીથી ગરમાયું રાજકારણ – જુઓ Video
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા એજન્સી સામે અધૂરા કામની પણ ચૂકવણી કરાયાનો આરોપ લગાવાયો છે.
TV9 ગુજરાતી