ભુજ — ગુજરાત
બિહારથી ગુજરાત સુધી દોડશે નવી અમૃત ભારત ટ્રેન; જાણો રૂટ, સ્ટોપેજ અને ટાઇમિંગની સંપૂર્ણ વિગત
Bhuj-Barauni Amrit Bharat Express: રેલવે મંત્રાલયે ભુજ (ગુજરાત) અને બરોની (બિહાર) વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસના સંચાલનને મંજૂરી આપી છે. આ ટ્રેન ગુજરાત અને બિહાર વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત બનાવશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી