ભુજ — ગુજરાત
Breaking News : ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ, જુઓ Video
કચ્છના ભુજ નજીક કુકમામાં રેલવે ફાટક પાસે આવેલા ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આગના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
TV9 ગુજરાતી
2 સ્રોતમાં — GSTV