મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

જિયોને ડિજિટલ વિકાસના પાવરહાઉસ તરીકે જુએ છે બ્રોકરેજ ફર્મ્સ, એન્કર રોકાણકારો તરફથી IPOને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

Jio Platforms IPO : IPO ખુલતાની સાથે જ સંસ્થાકીય રોકાણકારો તરફથી ભારે માંગ જોવા મળી હતી. શેર માટેની માંગ રુપિયા 8,110 કરોડના મૂલ્યને વટાવીને રુપિયા 2.5 લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે.

TV9 ગુજરાતી

આ 10 સ્કીમે તોડ્યા કમાણીના ‘તમામ રેકોર્ડ’, રોકાણકારોને બનાવ્યા ‘કરોડોપતિ’

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને લાંબાગાળે મોટું ભંડોળ ઊભું કરવા માંગતા રોકાણકારો માટે ઐતિહાસિક ડેટા સામે આવ્યો છે. વાત એમ છે કે, મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં 15 વર્ષ જૂની 2 સ્કીમે કમાણીના તમામ રેકોર્ડ તોડ…

TV9 ગુજરાતી

Trending: રીલ્સ બનાવીને કમાઓ ₹ 95 લાખ ! રિચાર્ડ બ્રેન્સનના વર્જિન ગ્રૂપે જાહેર કરી ‘હેડ ઓફ યસ’ જોબ, જાણો કેવી રીતે કરશો અરજી

જો તમને રીલ્સ અને વીડિયો બનાવવાનો શોખ હોય તો દુનિયાભરમાં ફરવાની સાથે લાખો રૂપિયા કમાવવાની અનોખી તક સામે આવી છે. જાણીતા ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગ્રૂપે 'હેડ ઓફ યસ' પદ માટે રિક્રૂટમેન્ટ…

TV9 ગુજરાતી

SBI ની આ શાનદાર સ્કીમથી થશે ‘પાક્કી કમાણી’, ‘મંથલી ઇન્કમ’ અને ‘મેચ્યોરિટી’ પર ‘મની રિફંડ’

જો તમે શેરબજારના જોખમ વિના ગેરંટીડ રિટર્ન અને સુરક્ષિત આવક ઈચ્છતા હોવ, તો SBI ની આ સ્કીમ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ એક એવી સ્કીમ છે, જે ફિક્સ ઇન્કમની સાથે લાઈફ કવર પણ પૂરું પાડે છે.

TV9 ગુજરાતી

Jio IPO: એન્કર બુક માટે 30 ગણાથી વધુ માંગ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓનું રોકાણ

આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોવાની અપેક્ષા છે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે, કંપનીનું મૂલ્યાંકન આશરે 108 અબજ યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.

TV9 ગુજરાતી

જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં

Jetpur saree industry crisis: ભારતના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા જેતપુરના પ્રખ્યાત સાડી ઉદ્યોગ પર હાલ સંકટના ઘેરા વાદળો છવાયા છે.

ABP અસ્મિતા

સોનામાં ‘આખો ખેલ’ બદલાશે ! હવે ‘ચીન’ નક્કી કરશે ગોલ્ડના ભાવ ? આ રમત પાછળનું ગણિત સમજો

'સોનું' ખરીદતાં પહેલાં આપણે બસ એ જ પૂછીએ છીએ કે, આજે ભાવ કેટલો છે? એવામાં શું તમે જાણો છો કે, સોનાનો આખો વેપાર ક્યાં અને કેવી રીતે થાય છે?

TV9 ગુજરાતી

જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ

Jio Platforms IPO anchor book: ભારતીય શેરબજારમાં જિયો પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPO (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) પહેલાં જ મોટો ધમાકો જોવા મળ્યો છે. કંપનીની રૂ. 8,110 કરોડની એન્કર બુકમાં રોકાણકારોએ રૂ. 2.

ABP અસ્મિતા

Share Market News: શેરબજારમાં 876 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને ₹ 4.6 લાખ કરોડનું નુકસાન

Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં ભારે વેચવાલીના પગલે સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ 876 પોઇન્ટ ઘટી 73852 અને નિફ્ટી 257 પોઇન્ટ ઘટી 22888 બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી