સોના-ચાંદીમાં ઇતિહાસ રચાશે! વર્ષ 2027 સુધીમાં ભાવ નવી ઊંચાઈએ પહોંચશે, ગ્લોબલ રિપોર્ટનો ‘મોટો દાવો’
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટી હલચલ જોવા મળી રહી છે. જાન્યુઆરી 2026ના ઓલ-ટાઇમ હાઈ સ્તરથી સોનું લગભગ 24% અને ચાંદી 50% સુધી સસ્તી થઈ ચૂકી છે.