21 October 2026 રાશિફળ: સિંહ અને મકર રાશિને થશે મોટો ધનલાભ, કર્કને પ્રમોશનના યોગ, જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ
સિંહ રાશિ માટે નવી પ્રોપર્ટી કે વાહન ખરીદીના યોગ છે, જ્યારે મકર રાશિને વેપારમાં અણધાર્યો ધનલાભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન, આર્થિક રોકાણ અને વિદ્યાર્થીઓના કરિયર અંગે કેવો રહેશે આજનો દિવસ?