મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

‘સોનું’ હજી વધુ ગગડશે કે પછી રચશે ‘નવો ઇતિહાસ’ ? બજારનું આ ગણિત રોકાણકારોની ઊંઘ ઉડાડી દેશે

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ અને રેકોર્ડ ઊંચાઈથી નીચે સરક્યા બાદ સવાલ એ થાય છે કે, શું સોનાના ભાવ હજી વધુ ઘટશે કે પછી તે નવો રેકોર્ડ બનાવશે? એવામાં સોનાનું આખું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.

TV9 ગુજરાતી

Upcoming IPO : આ અઠવાડિયે આવી રહ્યા 2 નવા IPO, 9 કંપની થશે લિસ્ટ

પહેલાથી જ ખુલેલા ચાર IPO મેઈનબોર્ડ સેગમેન્ટના છે. શેરબજારમાં નવી લિસ્ટિંગની વાત કરીએ તો, નવ કંપનીઓ બજારમાં પ્રવેશવા (લિસ્ટ થવા) જઈ રહી છે, જેમાંથી છ કંપનીઓ મેઈનબોર્ડ સેગમેન્ટની છે.

TV9 ગુજરાતી

18 October 2026 રાશિફળ: નોકરી-વેપારમાં નવી તકો અને અટકેલા કામો થશે પૂર્ણ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ

સિંહ રાશિના જાતકોને આવકમાં મોટો વધારો થશે અને મિથુન રાશિને ઉધાર આપેલા નાણાં પરત મળવાની શક્યતા છે. વેપાર, કરિયર, નાણાકીય રોકાણ અને પારિવારિક સુખ માટે કેવો રહેશે આજનો દિવસ?

TV9 ગુજરાતી

18 ઑક્ટોબરનું રાશિફળ: કઈ રાશિને મળશે સફળતા અને કોને રાખવી પડશે સાવચેતી?

આજે કેટલીક રાશિઓ માટે નવી તકો અને આર્થિક લાભના સંકેતો છે, તો કેટલીક રાશિઓએ રોકાણ અને સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી પડશે. જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ.

TV9 ગુજરાતી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Sukanya Samriddhi Yojana: આજના સમયમાં શેરબજારમાં જોવા મળતી સતત વધઘટ અને અનિશ્ચિતતાને કારણે સામાન્ય રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

ABP અસ્મિતા