વેપારના સમાચાર
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio Platforms IPO: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ પાંખ ગણાતી જિયો પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત આઈપીઓ (IPO) ને લઈને દેશ અને દુનિયાના શેરબજારમાં અત્યારથી જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
2 સ્રોતમાં — TV9 ગુજરાતી
સોનામાં કમાણીના જૂના રેકોર્ડ તૂટ્યા! આટલું ઊંચું રિટર્ન ક્યારેય નહીં જોયું હોય, ₹1 લાખના સીધા ₹2.92 લાખ થયા
એક સરકારી યોજનાએ કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને રોકાણકારોને અત્યાર સુધીનું સૌથી શાનદાર રિટર્ન આપ્યું છે. જો તમે પણ સોનામાં પૈસા રોકવાનું વિચારતા હોવ કે અગાઉ રોકાણ કર્યું હોય, તો આ ચોંકાવ…
Gold-Silver Price On MCX : MCX પર સોનું ₹1.48 લાખને પાર, ચાંદીમાં પણ તેજી, જાણો લેટેસ્ટ ભાવ
માર્કેટના વોલ્યુમ અને ઓપન ઈન્ટરેસ્ટ (OI) ના આંકડા પર નજર કરીએ તો, આ સત્ર દરમિયાન કુલ વોલ્યુમ 5,091.00 નોંધાયું છે, જે દર્શાવે છે કે કમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ એક્ટિવિટી ખૂબ જ સક્રિય રહી છે.
Jio IPO આવી રહ્યો છે… 100% એલોટમેન્ટની ગેરંટી? શેર મેળવવાની સંભાવના 10 ગણી વધારવાનું સિક્રેટ જાણો
દેશના સૌથી મોટા જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) ના IPO માં જો તમે પણ રોકાણ કરીને શેર મેળવવાની તક વધારવા માંગો છો, તો માત્ર અરજી કરી દેવી જ પૂરતી નથી.
Gujarat Business Ideas: ગુજરાતમાં ઓછા રોકાણમાં શરૂ કરો આ 10 બેસ્ટ બિઝનેસ, થશે મોટી કમાણી !
ગુજરાતમાં નાના પાયે સ્વરોજગાર શરૂ કરવા ઇચ્છતા લોકો માટે સ્થાનિક બજાર, ગ્રાહકોની જરૂરિયાત અને બદલાતી લાઇફસ્ટાઇલમાં અનેક તકો ઊભી થઈ રહી છે.