વેપારના સમાચાર
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
ગોલ્ડ લોનના હપ્તા ના ભરો તો શું ખરેખર બેંક વેંચી શકે છે તમારા ઘરેણા? જાણો શું છે નિયમ
સોનું ગીરો મૂકીને લોન લેવી એ એક અનુકૂળ વિકલ્પ છે. જો કે, ઘણા લોકો એવું માની લે છે કે સોનું પહેલેથી જ બેંક પાસે છે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી આવી માનસિકતા ખૂબ મોંઘી પડી શકે છે.
એક જ ઝાટકે ડબલ ફાયદો! 11 વર્ષની લાંબી રાહનો આવ્યો અંત, આ કંપની આપશે ‘બોનસ શેર’ અને ‘ડિવિડન્ડ’
IT સેક્ટરની એક દિગ્ગજ કંપનીએ પોતાના રોકાણકારો માટે એક ખૂબ જ મોટી જાહેરાત કરી છે. કંપનીએ પોતાના ત્રિમાસિક પરિણામોની સાથે જ 11 વર્ષની લાંબી રાહ બાદ શેરધારકો માટે ફ્રી બોનસ શેર અને તગડા ડિવિડન્ડની ધમાકેદ…
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન
SIP Calculator: ઘણા લોકો મોડા બચત અને રોકાણ વિશે વિચારે છે કારણ કે તેઓ વિચારે છે કે તેમણે સમય ગુમાવ્યો છે. જોકે આ સંપૂર્ણપણે સાચું નથી. બચત શરૂ કરવા અને વહેલા રોકાણ કરવાના ઘણા ફાયદા છે.
ગુજરાત સહિત 6 શહેરોમાં EDના દરોડા, શેરબજારમાં હેરાફેરી અને મની લોન્ડરિંગ મામલે હાથ ધરી સઘન તપાસ
2 સ્રોતમાં — Gujarat Vandan