સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
Gold Price Drop Today: સોમવારે સાંજે દેશના બુલિયન માર્કેટમાં અચાનક મોટો ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી. સોના અને ચાંદીના ભાવમાં એકાએક મોટો કડાકો બોલી ગયો હતો.
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
Gold Price Drop Today: સોમવારે સાંજે દેશના બુલિયન માર્કેટમાં અચાનક મોટો ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી. સોના અને ચાંદીના ભાવમાં એકાએક મોટો કડાકો બોલી ગયો હતો.
Equity Mutual Funds Inflow: શેરબજારમાં અત્યારે ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આજના સમયના સમજદાર રોકાણકારો આ ઘટાડાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના કુલ એસેટ્સમાં ઘટાડો નોંધાયો હોવા છતાં રિટેલ રોકાણકારોએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.
Post Office RD Scheme: જો તમે શેરબજારના ઉતાર-ચઢાવ અને જોખમોથી દૂર રહીને દર મહિને એક નિશ્ચિત રકમ બચાવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના તમારા માટે એક ઉત્તમ અને સલામત વિકલ્પ બની શકે…
Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં બેંક, આઈટી અને એફએમસીજી કંપનીઓના શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ નિફ્ટી મોટી વધઘટ સાથે ઘટીને બંધ થયા છે.
Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે 12 ઓક્ટોબરે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. સવારે 7 વાગ્યે ગિફ્ટ નિફ્ટી 18 અંક વધીને 22,628 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો.
માર્કેટ ખુલતાની સાથે જ સોનું 151,596.00 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ વેચવાલીના દબાણને કારણે તે ઘટીને 150,056.00 ના નીચલા સ્તર સુધી ગયું હતું.
Gold Silver Price Fall: નવરાત્રિના બીજા દિવસે સોના અને ચાંદી ખરીદનારાઓ માટે થોડી રાહત છે. સોમવાર 12 ઓક્ટોબરના રોજ બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સસ્તા થયા છે.
Upcoming IPO News: શેરબજારમાં નરમાઇથી IPO માર્કેટ પણ કામકાજ ઘટ્યા છે. 12 ઓક્ટોબરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 5 આઈપીઓ ખુલવાના છે, જેમા 3 મેનબોર્ડ સેગમેન્ટ IPO છે.