વેપારના સમાચાર
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
21% સુધીના જબરદસ્ત ઉછાળાની તૈયારી, બ્રોકરેજે આપ્યો ₹2,080નો ‘મોટો ટાર્ગેટ’
શેરબજારમાં રોકાણકારો માટે એક મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપની તરફથી ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. માર્કેટના જાણીતા બ્રોકરેજ હાઉસિસ આ સ્ટોક પર અત્યંત બુલિશ જોવા મળી રહ્યા છે.
1 ઓક્ટોબરથી બદલાયા FD ના વ્યાજ દર? જાણો એક લાખ પર કઈ બેંક આપે છે વધુ રિટર્ન
જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 1 ઓક્ટોબર, 2026 થી અમલમાં આવેલા નવા નિયમો જાણવું મહત્વપૂર્ણ છે. જોકે, આ ફેરફારો અંગે લોકોમાં ઘણી મૂંઝવણ છે.
Gold Silver Rate On MCX : MCX પર સોનું ₹1,47,914 ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું, રોકાણકારોમાં ભારે ઉત્સાહ
સોનાના કારોબારની વાત કરીએ તો, માર્કેટ 146,950.00 ના સ્તરે ઓપન થયું હતું, જે તેની અગાઉની બંધ સપાટી 146,117.00 કરતાં ઘણું વધારે હતું. ટ્રેડિંગ દરમિયાન સોનાએ 148,106.
સોના-ચાંદીના ભાવ ઘટશે કે વધશે ? બે મોટા રિપોર્ટના પરસ્પર વિરોધી દાવાથી રોકાણકારો મુંઝાયા
શું સોનાના ભાવમાં ફરી મોટો બદલાવ આવવાનો છે? વૈશ્વિક રિપોર્ટ અનુસાર, ભવિષ્યમાં સોનાની કિંમતો પર થોડું દબાણ જોવા મળી શકે છે.
દેશ-વિદેશમાં સપ્લાય થાય છે ‘ટનબંધ સોનું’, આખરે કયા શહેરને કહેવાય છે ‘Gold Capital of India’?
ભારતમાં એક એવું પણ શહેર છે કે, જેની ઓળખ માત્ર સોનાની લે-વેચ પૂરતી સીમિત નથી પરંતુ તેની આખી અર્થવ્યવસ્થા સોનાના ચમકતા કારોબાર અને સદીઓ જુની કારીગરી પર ધબકે છે.
હવે ઘર બનાવવું મોંઘું થશે! ઇંધણના વધતા ખર્ચ વચ્ચે મોરબી સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સના ભાવમાં મોટો વધારો
2 સ્રોતમાં — Moneycontrol.com
GSTની જટિલતા, નોટિસોના વિરોધમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ સજ્જડ બંધ: 12થી વધુ સંગઠનોના સંયુક્ત નેતૃત્વમાં હજારો…
2 સ્રોતમાં — ETV ભારત
Breaking News: શું નિફ્ટી 18,471 ના લેવલ સુધી જશે? 20 વર્ષમાં માત્ર 2 વખત સર્જાઈ છે આવી સ્થિતિ; સમજો ચાર્ટનું સંપૂર્ણ ગણિત
સપ્ટેમ્બર 2024થી નિફ્ટી 22,000 થી 26,400ની મર્યાદિત રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યી છે. જોકે, વીકલી ચાર્ટ પર 2008 અને 2020ના મહામંદી જેવા ટેકનિકલ સંકેતો ફરી દેખાઈ રહ્યા છે.