વેપારના સમાચાર
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
127% તેજી અને ₹400 નો ટાર્ગેટ! રોકાણકારો માટે કમાણીની ‘મોટી તક’, એક્સપર્ટ્સે આપી ‘Buy’ રેટિંગ
શેરબજારના સતત ઉતાર-ચઢાવ વચ્ચે એક જાણીતી ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની ચર્ચાના કેન્દ્રમાં છે. દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આ કંપનીના શેરમાં વર્તમાન ભાવથી લગભગ 127% સુધીની શાનદાર તેજી જોવા મળતી હોવાનો દાવ…
Post Office SCSS: માત્ર એકવાર રોકાણ અને વ્યાજમાંથી જ ₹2,46,000 ની કમાણી, જાણો આ સરકારી સ્કીમની વિગતો
પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) નિવૃત્તિ પછી નિયમિત આવકની સંપૂર્ણ ગેરંટી આપે છે. વાર્ષિક 8.2% ના વ્યાજ દરે રોકાણકારને દર વર્ષે ₹2.46 લાખ માત્ર વ્યાજ પેટે મળે છે.
રેકોર્ડ તોડીને અચાનક કેમ ગગડ્યા સોનાના ભાવ? કિંમતો તૂટવા પાછળનું અસલી કારણ શું?
સોનાના ભાવમાં અચાનક આવેલો મોટો કડાકો હાલ રોકાણકારો અને ગ્રાહકો બંને માટે ચર્ચાનો વિષય બન્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈને ભારતીય બજારો સુધી કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે.
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર! આ અઠવાડિયે આવી રહ્યા 9 IPO, Jioનું થશે લિસ્ટિંગ
મેઈનબોર્ડ સેગમેન્ટના 5 IPO અને SME (લઘુ અને મધ્યમ ઉદ્યોગ) સેગમેન્ટના 4 IPOનો સમાવેશ થાય છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં, EAAA ઈન્ડિયા અલ્ટરનેટિવ્સ (EAAA India Alternatives), SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ…
2 સ્રોતમાં — ABP અસ્મિતા
ભારતીયોએ ગીરવે મૂકી દીધું 2,200 ટન સોનું ? 5 વર્ષમાં ગોલ્ડ લોનમાં 35% નો ઉછાળો, સામે આવ્યા ચોંકાવનારા આંકડા
ભારતમાં ગોલ્ડ લોન એટલે કે સોનું ગીરવે મૂકીને લોન લેવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગોલ્ડ લોન લેનારાઓની સંખ્યામાં 35%નો વધારો થયો છે અને અંદાજે 2,200 ટન સોનું ગીરવે મૂકવામાં આવ્યું…
Breaking News : શેરબજારમાં SEBI લાવશે કડક નિયમો! ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ પર લગાવશે લગામ
શેરબજારમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા SEBI નવા નિયમનકારી પગલાં લઈ રહ્યું છે. ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ અટકાવવા, બ્રોકર્સ માટે નિયમો, શોર્ટ સેલિંગની સમીક્ષા, કોર્પોરેટ બોન્ડને પ્રોત્સાહન, AI અને…
Dhanteras Gold Buying Rules : ધનતેરસ અને દિવાળીએ સોનું ખરીદતા પહેલાં જાણી લો આ મહત્વના નિયમો
ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ સમયે ઘણા લોકો સોનાના દાગીના, સિક્કા અથવા બિસ્કિટ ખરીદે છે.
Jio IPO : લિસ્ટિંગની સાથે જ ભારતની Top-3 લિસ્ટેડ કંપનીઓમાં થશે સામેલ, દિગ્ગજ કંપનીઓને પણ છોડી દેશે પાછળ
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, માત્ર પબ્લિક ઓફરિંગ (એન્કર બુક સિવાય) માં જ 4.9 લાખ કરોડ રૂપિયાથી વધુની બોલીઓ મળી હતી. આ આંકડો રોકાણકારો દ્વારા માંગવામાં આવેલા શેરનું કુલ મૂલ્ય દર્શાવે છે