મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

Breaking News : સોનું એક્સચેન્જ કરાવતા પહેલા સાવધાન, માલાબાર ગોલ્ડ શોરૂમમાં 22 કેરેટના દાગીનાને 20 કેરેટ ગણાવતા હોબાળો ! જુઓ Video

માલાબાર ગોલ્ડના શોરૂમમાં 22 કેરેટના સોનાના દાગીનાને 20 કેરેટ ગણાવવાના આરોપથી વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયો મુજબ, XRF મશીનની સેટિંગ બાદ એ જ દાગીનો 22 કેરેટનો હોવાનું દર્શાવાયું હોવાનો દાવો છે.

TV9 ગુજરાતી

25 October 2026 રાશિફળ: મેષથી મીન સુધી જાણો કારકિર્દી, વેપાર અને અભ્યાસનું ભવિષ્ય

આજનો દિવસ અનેક રાશિઓ માટે પ્રગતિ અને આર્થિક લાભની નવી શક્યતાઓ લઈને આવ્યો છે. જાણો મેષથી મીન સુધી તમામ 12 રાશિઓનું રાશિફળ, જેમાં કારકિર્દી, રોકાણ, વેપાર અને વિદ્યાર્થીઓ માટેના ખાસ સંકેતો સામેલ છે.

TV9 ગુજરાતી

Diwali Business: માત્ર ₹10,000 થી શરૂ કરો મીણબત્તી બનાવવાનો વેપાર, દિવાળી પર થશે બમ્પર કમાણી

દિવાળીના તહેવાર પર મીણબત્તી બનાવવાનો વ્યવસાય ઓછા રોકાણમાં સારો નફો કમાવવાની શ્રેષ્ઠ તક છે. ઘરબેઠા ₹10,000 થી ₹15,000 ના ખર્ચે આ કામ શરૂ કરીને તહેવારોમાં મોટી કમાણી કરી શકાય છે.

TV9 ગુજરાતી

1 લાખને 1 કરોડ બનાવનારી ‘4 શાનદાર સ્કીમ’, 17% થી 21% ના દરે મળી રહ્યું છે ‘મજબૂત રિટર્ન’

મ્યુચ્યુઅલ ફંડમાં લાંબાગાળે રોકાણ જાળવી રાખવાથી પૈસા કેટલા વધી શકે છે, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. જો શરૂઆતમાં માત્ર થોડી રકમ રોકાણ કરવામાં આવી હોય અને તેને લાંબો સમય સુધી રહેવા દેવામાં આવે, તો તે સમય…

TV9 ગુજરાતી

શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ

Surat Cyber Crime: થોડા સમયમાં શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાની લ્હાયમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

ABP અસ્મિતા