મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

Gold Silver Rate Today: મોંઘવારી અને વ્યાજદરના દબાણમાં સસ્તું થયું સોનું! 24 કેરેટ સોનું ₹1.54 લાખની નીચે પહોંચ્યું, જાણો ઘટાડાનું અસલી કારણ !

સોના-ચાંદીની ચમક આજે 15 સપ્ટેમ્બરના રોજ ફીકી પડી છે. જાણો તેની પાછળના કારણો શું છે અને દેશના મહત્વના શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે.

TV9 ગુજરાતી

15 September 2026 રાશિફળ: કોને મળશે નાણાકીય રાહત અને કોના માટે વધશે નવી તકો?

મેષ અને મીન સહિત કેટલીક રાશિઓને અટકેલા લેણાં મળવાથી આર્થિક રાહત મળી શકે છે, જ્યારે વૃષભ, મકર અને ધન રાશિ માટે રોકાણ તથા સંપત્તિ સંબંધિત લાભના સંકેતો છે.

TV9 ગુજરાતી

15 September 2026 રાશિફળ: 5 રાશિઓ માટે અટકેલા પૈસા પરત મળવાના અને આર્થિક લાભના યોગ

આજનો દિવસ અનેક રાશિઓ માટે આર્થિક રીતે લાભદાયક રહી શકે છે. અટકેલા નાણાં પરત મળવાથી રાહત મળશે, જૂના રોકાણમાંથી નફો થવાની શક્યતા છે અને વેપારમાં નવી તકો પણ મળી શકે છે.

TV9 ગુજરાતી

નવો ‘મલ્ટિબેગર સ્ટોક’ ! 1 વર્ષમાં 100% થી વધુનું છપ્પરફાડ રિટર્ન, હવે આગળ શું?

શેરબજારમાં દરેક રોકાણકાર એક એવા મલ્ટિબેગર સ્ટોકની શોધમાં હોય છે, જે રાતોરાત કિસ્મત બદલી નાખે. જો કે, ઘણીવાર એવો સ્ટોક આપણી નજર સામે જ હોય છે પણ આપણે તેને ઓળખી શકતા નથી.

TV9 ગુજરાતી

SIP માંથી કરોડોનું ફંડ કેમ નથી બનતું ? જાણો રોકાણકારોની એ 5 ભૂલો, જે ડૂબાડે છે ‘પૈસા’

દર મહિને SIP ની રકમ નિયમિતપણે બેંક ખાતામાંથી કપાય છે, રોકાણ પણ સતત ચાલુ રહે છે, છતાં જ્યારે પોર્ટફોલિયો જોઈએ ત્યારે મનગમતું રિટર્ન કે ભંડોળ કેમ નથી દેખાતું?

TV9 ગુજરાતી

14 September 2026 રાશિફળ: આજે રોકાણ, નોકરી અને સંબંધોમાં શું કહે છે તમારી રાશિ?

આજનો દિવસ નવી શરૂઆત, આર્થિક તકો અને અટકેલા કામોને ગતિ આપનારો બની શકે છે. જોકે કેટલીક રાશિઓએ ઉતાવળા નિર્ણય, વધતા ખર્ચ અને માનસિક તણાવથી બચવું પડશે.

TV9 ગુજરાતી

IPO: રોકાણકારો તૈયાર રહો, NSE અને હીરો મોટર્સ સહિત 11 IPO ખુલશે, 119 કંપનીના શેર લિસ્ટેડ થશે

Upcoming IPO And Share Listing News : આઈપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણીનો જબરદસ્ત મોકો મળવાનો છે. 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં NSE IPO અને હીરો મોટર્સ સહિત કુલ 11 IPO ખુલવાના છે, જેમા 5 મ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી