મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

પોસ્ટ ઓફિસમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે? જાણો રોકાણની મહત્તમ મર્યાદા

Post Office FD interest rate: પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ સેવાઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે દેશના સામાન્ય નાગરિકો માટે બેંકિંગ અને બચત સેવાઓનું એક અત્યંત વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ચૂકી છે.

ABP અસ્મિતા

પૃથ્વી પર કુલ કેટલું સોનું છે? આખા જગતનું સોનું ખરીદવા માટે કેટલી કેશ જોઈએ? આંકડો સાંભળીને હોશ ઊડી જશે!

શું તમે જાણો છો કે સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કેટલું સોનું જમીનમાંથી ખોદીને બહાર કાઢવામાં આવ્યું છે? અને જો આખી દુનિયાનું સોનું ખરીદવું હોય તો કેટલા ક્વાડ્રિલિયન કેશ જોઈએ?

TV9 ગુજરાતી

Post Office Schemes: દીકરીને ₹72 લાખ અને વૃદ્ધોને નિયમિત પેન્શન, પોસ્ટ ઓફિસની આ 2 સ્કીમ છે બેસ્ટ!

Sukanya Samriddhi Yojana: પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ માત્ર તેમના ઊંચા વ્યાજ દરોને કારણે જ નહીં, પરંતુ તેમાં રહેલા શૂન્ય રોકાણ જોખમને કારણે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

ABP અસ્મિતા

હોલમાર્ક વિનાનું 800 ગ્રામ સોનું જપ્ત, ક્યાંક તમે તો નથી ખરીદી રહ્યાં નકલી સોનું?

સોનું ખરીદતી વખતે મોટાભાગના લોકો તેની ચમક અને કિંમત પર ધ્યાન આપે છે, પરંતુ અસલી સોનાની ઓળખ માટે માત્ર જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી.

ABP અસ્મિતા

Ganeshotsav 2026 : 66 કિલો સોનું અને 366 કિલો ચાંદી, મુંબઈના ગણપતિનો 703 કરોડનો વીમો

Ganeshotsav 2026: 72મા ગણેશોત્સવ પહેલા, મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે GSB સેવા મંડળે 66 કિલોથી વધુ સોનું, 335 કિલો ચાંદી અને કિંમતી પથ્થરોથી શણગારેલી મહાગણપતિની ભવ્ય મૂર્તિનું અનાવરણ કર્યું છે.

TV9 ગુજરાતી

Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ફક્ત વ્યાજથી થશે ₹500000 ની કમાણી, જાણો કેલક્યુલેશન

Post Office NSC Scheme: ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી બચત યોજનાઓ હંમેશાં તેમના સલામત રોકાણ અને મજબૂત વળતર માટે સામાન્ય જનતામાં અત્યંત લોકપ્રિય રહી છે.

ABP અસ્મિતા

14 સપ્ટેમ્બરે ‘ગણેશ ચતુર્થી’ પર શેરબજાર ખુલશે કે બંધ રહેશે? કયા સેગમેન્ટમાં મળશે ટ્રેડિંગની તક?

શું સોમવારે 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભારતીય બજારો બંધ રહેશે? જો તમે પણ ગણેશ ચતુર્થીના દિવસે ટ્રેડિંગ કે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો બજારના આ ખાસ શિડ્યુલ વિશે જાણી લ…

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Breaking News: દાગીના ખરીદવાનું ભૂલી જાવ! Gold ETF બની રહી છે લોકોની પહેલી પસંદ, 8 મહિનામાં જ આખા વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ભારતમાં સોનામાં રોકાણ કરવાની રીત હવે ઝડપથી બદલાઈ રહી છે. લોકો હવે પરંપરાગત દાગીના કે સિક્કા ખરીદવાના બદલે 'Gold ETF' તરફ વળી રહ્યા છે.

TV9 ગુજરાતી