મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

4.2 લાખથી ગગડીને 1.93 લાખે આવી ‘ચાંદી’, શું હવે નવા રેકોર્ડ તરફ દોડશે કે ભાવ વધુ ગગડશે? જાણો અંદરની વાત

ચાંદીના ભાવમાં પોતાના ઓલ-ટાઈમ હાઈ સ્તરેથી 54% નો મસમોટો અને ઐતિહાસિક કડાકો બોલાઈ ચૂક્યો છે. આટલા મોટા ઘટાડા પછી હવે દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ છે કે, હવે આગળ શું થશે? ચાંદીનું ભવિષ્ય શું છે?

TV9 ગુજરાતી

ઓલ-ટાઈમ હાઈથી સીધું 26% ગગડ્યું ‘સોનું’, હવે તેજીનો ખેલ પૂરો થયો કે સસ્તા ભાવે ખરીદવાનો દરવાજો ખૂલ્યો?

સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી આશરે 26% સુધી તૂટી ચૂકી છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ, મોંઘું ક્રૂડ ઓઈલ અને વધતા વ્યાજ દરો વચ્ચે સોનામાં આ મોટો કડાકો જોવા મળ્યો છે.

TV9 ગુજરાતી

Jio IPO એ ઇતિહાસ રચ્યો; 1 કરોડ અરજી મેળવનાર દુનિયાનો પ્રથમ આઇપીઓ, જાણો લિસ્ટિંગ પર કેટલો નફો મળશે

Jio Platforms IPO News : જિયો પ્લેટફોર્મ આઈપીઓને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ₹ 30,213 કરોડના જિયો આઈપીઓ 18 ગણો ભરાયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

Share Market News: શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો, રોકાણકારોના ₹ 10 લાખ કરોડ સ્વાહા

Share Market News Today Highlight Update In Gujarati : શેરબજારમાં નફાવસૂલી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ચોથા દિવસે ઘટીને બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાતોરાત 62,000 કિલો ‘સોનું’ વેચાયું ! છેલ્લા 10 મહિનાથી ધડાધડ ખાલી થઈ રહ્યું છે ‘ગોલ્ડ રિઝર્વ’, ઊડી ગયા બધાના હોશ

દુનિયાભરમાં આર્થિક ઉથલપાથલ વચ્ચે એક શક્તિશાળી દેશે પોતાનો ખજાનો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. યુદ્ધ અને વધતા ખર્ચને પહોંચી વળવા માટે આ દેશે પોતાના સોનાના ભંડારને મોટા પ્રમાણમાં વેચવાનો વારો આવ્યો છે,…

TV9 ગુજરાતી

Jio IPO સબ્સક્રાઇબ કરવાનો આજે છેલ્લો દિવસ, GMP ઘટ્યું, જાણો ક્યારે શેર લિસ્ટિંગ થશે

Jio Platforms IPO News : જિયો આઈપીઓ સબ્સક્રિપ્શને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ₹ 30200 કરોડથી વધુનો જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં ફુલ સબ્સક્રાઇબ થઇ ગયો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી