મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

Amitabh Bachchan Birthday: માત્ર હિન્દી સિનેમા જ નહીં પરંતુ ભારતીય સિનેમાના સૌથી મોટા અભિનેતા માનવામાં આવતા અમિતાભ બચ્ચને મોટા પડદાથી લઈને નાના પડદા સુધી ચાહકોનું મનોરંજન કર્યું અને આ સિલસિલો આજે પણ ચ…

ABP અસ્મિતા

Amitabh Bachchan Birthday: રાજેશ ખન્નાથી લઈને આજની પેઢી સુધીના સ્ટાર્સ વચ્ચે અમિતાભે કઈ રીતે જાળવી રાખ્યો દબદબો? જાણો અનટોલ્ડ સ્ટોરી

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંઘર્ષ, આર્થિક મુશ્કેલીઓ અને અનેક પડકારોનો સામનો કરીને તેમણે ફિલ્મજગતમાં આગવું સ્થાન મેળવ્યું.

TV9 ગુજરાતી

Ajay Devgn હવે ‘Chauhaan’ બનીને મચાવશે ધમાલ, કારગિલમાં શરૂ થયું ‘શૂટિંગ’

બોલિવૂડ એક્ટર અજય દેવગણ સુપરહિટ ફિલ્મ 'Drishyam 3'ની સફળતા બાદ હવે તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ 'ચૌહાણ'ના શૂટિંગ માટે કારગિલ પહોંચી ગયા છે, જ્યાં તેઓ માઇનસ ડિગ્રી ઠંડી અને બરફ આચ્છાદિત પહાડો વચ્ચે ફિલ્…

TV9 ગુજરાતી

39 વર્ષ પછી ફરી ‘Mr. India’ બન્યા ‘અનિલ કપૂર’, ચોર બજારનું ચોંકાવનારું કનેક્શન બહાર આવ્યું

બોલિવૂડના એવરગ્રીન સુપરસ્ટાર અનિલ કપૂરે પોતાની આઇકોનિક ફિલ્મ 'Mr. India' ના જૂના અંદાજ અને અસલી અવતારમાં વાપસી કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.

TV9 ગુજરાતી

39 વર્ષ બાદ અનિલ કપૂરે 'મિસ્ટર ઇન્ડિયા'નો આઉટફિટ પહેર્યો, ચોર બજાર સાથે જોડાયેલી છે જેકેટની કહાની

Anil Kapoor : અભિનેતા અનિલ કપૂરે ફરી એકવાર ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા'ના સમયની યાદ અપાવી છે. તેણે પોતાના શો 'ઈન્ડિયા કે ટોપ 1%'માં એ જ 39 વર્ષ જૂનો આઉટફિટ પહેર્યો છે જે તેણે ફિલ્મમાં પહેર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

Rekha Birthday: હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી તરીકે ઓળખ ધરાવતાં દિગ્ગજ એક્ટ્રેસ રેખા આજે 72 વર્ષનાં થઈ ગયાં છે. નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં પોતાની શરૂઆત કરનાર રેખા ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથ…

ABP અસ્મિતા

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન સબા પટૌડી લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને પોતાની તથા પરિવારની તસવીરો શેર કરતી રહે છે.

ABP અસ્મિતા

Breaking News : ‘યુટ્યુબર’ બન્યો સલમાન ખાન! લોન્ચ કરી પોતાની ચેનલ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ

સલમાન ખાને તેમના ચાહકોને વધુ એક મોટી સરપ્રાઈઝ આપી છે. સુપરસ્ટારે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા અને જણાવ્યું કે તેઓ સત્તાવાર રીતે યુટ્યુબની દુનિયામાં પ્રવેશ્યા છે, જ્યાં તેઓ તેમના અંગત અને વ્યાવસ…

TV9 ગુજરાતી

95 થી 65 કિલો વજન ઘટાડ્યું... હું દરરોજ સવારે આ ચૂકતી નથી, અભિનેત્રી સોનાક્ષી સિંહા વેઇટ લોસ જર્ની

જીવનશૈલી | 2010 માં સલમાન ખાન અભિનીત 'દબંગ' ફિલ્મમાં ડેબ્યૂ કરતા પહેલા સોનાક્ષી સિંહાનું વજન લગભગ 95 કિલો હતું. અભિનયમાં પ્રવેશતા પહેલા તેણે 30 કિલો વજન ઘટાડ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અભિનેતા નાના પાટેકરના નિધન બાદ તેમની પત્ની નીલાકાંતીની પ્રથમ પોસ્ટ, લખ્યા માત્ર આ 3 શબ્દો

હૃદયરોગના હુમલાને કારણે 75 વર્ષની વયે અભિનેતા નાના પાટેકરનું નિધન થયું હતું. તેમણે ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી