Amitabh Bachchan Birthday: રાજેશ ખન્નાથી લઈને આજની પેઢી સુધીના સ્ટાર્સ વચ્ચે અમિતાભે કઈ રીતે જાળવી રાખ્યો દબદબો? જાણો અનટોલ્ડ સ્ટોરી
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંઘર્ષ, આર્થિક મુશ્કેલીઓ અને અનેક પડકારોનો સામનો કરીને તેમણે ફિલ્મજગતમાં આગવું સ્થાન મેળવ્યું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.