મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Nana Patekar માત્ર મહાન અભિનેતા જ નહીં, નેશનલ લેવલના શૂટર પણ હતા, 55 વર્ષની ઉંમરે જીત્યો હતો મેડલ

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર નાના પાટેકરના જીવનનું એક પાસું એવું પણ હતું, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

TV9 ગુજરાતી

નાના પાટેકર નું અસલી નામ શું હતું? જાણો નામ પાછળની રસપ્રદ કહાની

Nana Patekar Death Updates : પીઢ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારના રોજ 75 વર્ષની વયે નિધન થયું હતું. પદ્મ શ્રી વિજેતા નાના પાટેકરના નિધન બાદ આખા દેશમાં શોકની લહેર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Nana Patekar Facts: નાના પાટેકરના જીવન વિશે 5 અનોખા તથ્યો, જાણો આર્મી પ્રેમ અને પુણે ફાર્મહાઉસનું સત્ય

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 8 ઓક્ટોબરની સવારે હૃદયરોગના હુમલા (કાર્ડિયાક અરેસ્ટ)ને કારણે તેમનું અવસાન થયું. તેઓ 75 વર્ષના હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Health Tips: શું હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એક જ છે કે અલગ-અલગ? કેટલો ખતરનાક છે કાર્ડિયાક અરેસ્ટ- વાંચો

સિનેજગતના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટ આવવાથી નિધન થયુ છે, જે બાદ કાર્ડિયાક અરેસ્ટ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. મોટાભાગના લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને એક જ સમજી લે છે.

TV9 ગુજરાતી

જ્યારે બંદૂક ઉપાડી પાકિસ્તાનને પાઠ ભણાવવા સરહદે પહોંચી ગયા હતા નાના પાટેકર, કારગિલ યુદ્ધમાં સેના સાથે વિતાવ્યા હતા 60 દિવસ

નાના પાટેકર માત્ર ફિલ્મી પડદે જ નહીં, રિયલ લાઈફમાં પણ સાચા હીરો હતા. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ સ્પેશિયલ પરમિશન લઈને સરહદ પર પહોંચ્યા હતા અને 60 દિવસ સુધી આર્મી સાથે સક્રિય સેવા આપી હતી.

TV9 ગુજરાતી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું. નાના પાટેકર હંમેશા તેમની સાદગી અને સ્પષ્ટવક્તા માટે જાણીતા હતા.

ABP અસ્મિતા

Nana Patekar dialogues: આ ગયે મેરી મોત કા તમાશા દેખને... 10 યાદગાર ડાયલોગ્સ જે નાના પાટેકરને સદાય જીવંત રાખશે

Nana Patekar famous dialogues: બોલિવૂડમાં કલાકારો તો ઘણા આવ્યા અને ગયા, પણ પોતાની અલગ અદાકારી, તીક્ષ્ણ અવાજ અને કડક ડાયલોગ ડિલિવરીથી વાચકો અને દર્શકોના દિલ પર રાજ કરનાર કલાકાર એટલે નાના પાટેકર (Nana P…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નાના પાટેકરનું સ્પોર્ટ્સ કનેક્શન : શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, વિરાટ કોહલીના પ્રશંસક હતા

Nana Patekar Death Updates : પીઢ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારના રોજ 75 વર્ષની વયે નિધન થયું હતું. પદ્મ શ્રી વિજેતા નાના પાટેકરના નિધન બાદ આખા દેશમાં શોકની લહેર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Entertainment Updates। નાના પાટેકરનું અવસાન, ફિલ્મ જગતમાં શોક

મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Entertainment Bollywood News Update today in Gujarati 8 October 2026 Thursday | મનોરંજન જગતમાં દરરોજ નવી અપડેટ આવતી રહે છે, જેની તમામ ખબર અહીં લાઈવમાં શેર કરવામાં આવે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

Cardiac Arrest Vs Heart Attack Key Differences: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર, તેમને ગોવા સ્થિત પોતાના ઘર પર છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના પછી તેમના ફ…

ABP અસ્મિતા