Nana Patekar માત્ર મહાન અભિનેતા જ નહીં, નેશનલ લેવલના શૂટર પણ હતા, 55 વર્ષની ઉંમરે જીત્યો હતો મેડલ
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર નાના પાટેકરના જીવનનું એક પાસું એવું પણ હતું, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.