મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Breaking News : કિયારા અડવાણીએ આપ્યા ગુડન્યુઝ, બીજી વખત માતા બનશે અભિનેત્રી

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા ( Sidharth Malhotra ) બીજા બાળકના માતા-પિતા બનવાના છે, સુંદર ફોટો સાથે અભિનેત્રી કિયારા અડવાણીએ ગુડન્યુઝ આપ્યા.

TV9 ગુજરાતી

મારું વજન 86 કિલો હતું..હું દર બે કલાકે ખાતી હતી, અભિનેત્રી સોનમ કપૂર પોતાના વજનને નિયંત્રિત કેવી રીતે કર્યું?

જીવનશૈલી | પોતાના અદભુત શરીર સાથે સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર સતત ફિટનેસની સ્ટોરી શેર કરતા જોવા મળે છે. પરંતુ થોડા એવા પણ છે જે ખરેખર પ્રેરણા આપે છે. તેમાંથી એક છે સોનમ કપૂર.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : બિગ બોસ ફેમ અભિનેત્રીના કાફેમાં થઈ ચોરી, ચોર આખું કેશ કાઉન્ટર લઈ ભાગ્યો, જુઓ CCTV ફુટેજ

બિગ બોસ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ કાફેમાં ચોરી થઈ હતી, ચોર આખું કેશ કાઉન્ટર લઈને ભાગતો જોવા મળ્યો છે. લોકોને ચેતવણી આપવા માટે અભિનેત્રીએ સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે.

TV9 ગુજરાતી

કાળિયાર વિવાદ પર નવો સંઘર્ષ, 'કાલા હિરણ' પર ફરી કાનૂની લડાઈ, દિલ્હી હાઈકોર્ટે સલમાનને નોટિસ ફટકારી

મનોરંજન ન્યૂઝ | ફિલ્મ 'કાલા હિરણ: ધ બેટલ ફોર લીગલ' ને લગતી કાનૂની ગૂંચવણો વધુ વધી ગઈ છે. ફિલ્મના નિર્માતા અમિત જાનીએ ફિલ્મની રિલીઝ રોકવા માટે અભિનેતા સલમાન ખાન દ્વારા દાખલ કરાયેલા કેસનો વિરોધ કરતા દિલ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફિલ્મમાં અભિનેતા કરતા પણ વધારે ચર્ચામાં રહેનાર અભિનેતાનો પરિવાર જુઓ

સૌરભે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ક્યારેક રાજકારણીઓની ભૂમિકા ભજવી છે, ક્યારેક કોમેડી તો ક્યારેક વિલનના પાત્રમાં પણ જોવા મળ્યા છે. સૌરભ શુક્લાનો પરિવાર જુઓ.

TV9 ગુજરાતી

થલાપતિ વિજય રેલીઓમાં પણ પોતાનું ભોજન સાથે લઈને જાય છે, ફિટનેસ ટ્રેનરે જણાવ્યો ડાયેટ પ્લાન

Tamil Nadu CM Vijay fitness routine : અભિનેતામાંથી રાજકારણી બનેલા અને હવે તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય તેમની ફિટનેસને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Navratri 2026: ગરબા નાઈટ્સમાં ચમકવા બોલિવૂડ સેલેબ્સ પાસેથી લો ચણિયા ચોળી અને ડ્રેસિંગ આઈડિયાઝ

Navratri garba dandiya celebrity looks: નવરાત્રિ એ નવ દિવસીય દુર્ગા ઉત્સવની શરૂઆત છે આ દરમિયાન ખાસ કરીને રાત્રે ગરબા અને દાંડિયા રમવામાં આવે છે. આ કાર્યક્રમો માટે તૈયાર થવું એ એક આનંદદાયક અનુભવ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

યામી ગૌતમનું 100 વર્ષ જૂનું હિમાચલ પ્રદેશનું ઘર છે આલીશાન, કરોડોમાં છે કિંમત, જુઓ શું છે ખાસ

Yami Gautam Himachal Pradesh House : અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ધર આજકાલ ચર્ચામાં છે. એવું માનવામાં આવતું હતું કે બંને મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશ શિફ્ટ થવાના છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Bigg Boss 20 : ‘બિગ બોસ 20’માંથી બહાર થયો ‘રોકસ્ટાર’ કાઝી તૌકીર ‘? ટીમે પોસ્ટમાં શેર કરી મોટી અપડેટ

કાઝીની ટીમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. પોસ્ટ અનુસાર, ગાયક છેલ્લા કેટલાક દિવસોથી તાવ અને નબળાઈનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમને વારંવાર મેડિકલ રૂમમાં જવું પડ્યું છે.

TV9 ગુજરાતી

15 વર્ષ પછી… બોલિવુડની ‘બેબો’ અને બોલિવુડનો ‘બાદશાહ’ એકસાથે, સાઉથ આફ્રિકામાં શૂટ થશે વર્ષ 2026નું સૌથી મોટું ગીત

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'King' ને લઈને એક મોટો ખુલાસો થયો છે. ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં હવે બોલિવુડ ક્વીન કરીના કપૂર ખાનની એન્ટ્રી થવા જઈ રહી છે.

TV9 ગુજરાતી

અભિનેતાએ 15 મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો, 20 મિનિટ સુધી આંખ પટપટાવી નહી, જુઓ વીડિયો

વિદ્યુત જામવાલે (Vidyut Jammwal )મુંબઈમાં "સ્ટ્રીટ ફાઇટર" કાર્યક્રમમાં 15 મિનિટના શ્વાસ રોકી રાખવાના યોગ સાધનાનું પ્રદર્શન કર્યું. તેમણે યુવાનોને ધીરજ રાખવાની સલાહ આપી છે.

TV9 ગુજરાતી