અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Drishyam 3 Box Office Collection Day 4: બોલીવુડ અભિનેતા અજય દેવગણની "દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન" ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે.