રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટનો મોટો આંચકો, 2 કરોડ રૂપિયા જમા કરાવો અથવા જેલ જાઓ
સોમવારે સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક-બાઉન્સના લાંબા સમયથી પડતર કેસમાં ખાનગી કંપનીને ચૂકવવાપાત્ર બાકી રકમ જમા કરાવવાની તેમની ખાતરી પૂરી કરવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.