મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

15 કરોડના 4 BHK ઘરમાં એકલી રહે છે 53 વર્ષીય અભિનેત્રી, જુઓ ફોટો

મલાઈકા અરોરા (Malaika Arora)નું મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ઘર છે અને તેના રેસ્ટોરન્ટનું નામ સ્કારલેટ હાઉસ છે. જે બાંદ્રાના એક જૂના પોર્ટુગીઝ બંગલામાં આવેલું છે.

TV9 ગુજરાતી

સ્ટેજ પર મંત્રી સાથે ઝઘડો કર્યા બાદ દલેર મહેંદીની શારીરિક સ્થિતિ કેવી છે? વિવાદ વચ્ચે, પુત્રે ખુલાસો કર્યો

મનોરંજન ન્યૂઝ | ઉત્તરાખંડમાં નવરાત્રી કાર્યક્રમમાં ગાયક દલેર મહેંદીના પર્ફોર્મન્સને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, તેમના પુત્ર ગુરદીપ મહેંદીએ તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Malaika Arora Birthday : આજે છે બોલિવુડની ફિટનેસ ક્વીનનો 53મો જન્મદિવસ , જુઓ ફોટો

મલાઈકા અરોરા (Malaika Arora)એ પોતાની કારકિર્દીની શરૂઆત MTV VJ તરીકે કરી હતી અને હવે તે ફિટનેસ ક્વીન છે. 53 વર્ષની ઉંમરે, તે 25 વર્ષીય અભિનેત્રીઓને ટક્કર આપે છે.

TV9 ગુજરાતી

આર્ય સમાજમાં કર્યા લગ્ન, પતિથી 21 વર્ષ નાની અભિનેત્રીનો પરિવાર જુઓ

માન્યતા દત્તના લગ્ન સંજય દત્ત સાથે થયા છે. આ દંપતી તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. તેઓ બે બાળકોના માતા-પિતા છે. માન્યતા દરેક મુશ્કેલ સમયમાં પતિ સંજય દત્ત સાથે ઉભી હતી.

TV9 ગુજરાતી

Suryaa Controversy: સની દેઓલની ‘સૂર્યા’ પર પ્રતિબંધ મુકાશે? ટીઝર આવતા જ વિવાદમાં ફિલ્મ, IMAએ અશ્વિની વૈષ્ણવ સમક્ષ કરી આ 3 મોટી માંગ

સની દેઓલની ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'નું ટીઝર રિલીઝ થતાં જ વિવાદ સર્જાયો છે. તબીબી જગતની ખોટી છબી અને હિંસા દર્શાવવા બદલ IMAએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મની સમીક્ષા કરવા અથવા…

TV9 ગુજરાતી

ટાઇગર શ્રોફની ટીમે શેર કર્યો ઇજાગ્રસ્ત હાથનો વીડિયો, ગોળીબાર પછી કાચ અને બારૂદના નિશાન જોઈ હેટર્સની બોલતી બંધ

ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની ઘટનાના થોડા દિવસો બાદ ગુરુવારે અભિનેતાની ટીમે તેમનો ઘાયલ હાથ દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Tiger Shroff Firing : ગનપાઉડર અને કારની બારીના કાચથી ટાઈગરના હાથ પર થઈ ઈજા, માતાએ શેર કરી તસવીર

ટાઈગર શ્રોફ સાથેની ઘટના: ટાઈગર શ્રોફ ઉપર થયેલા ગોળીબારને લઈને ચાહકો ખૂબ જ ચિંતિત છે અને તેના સ્વાસ્થ્ય વિશે જાણવા આતુર છે. ઘટનાના ચાર દિવસ બાદ ટાઈગર શ્રોફની માતાએ હાથ પર થયેલ ઈજાની તસવીર શેર કરી હતી.

TV9 ગુજરાતી

સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ' ની રિલીઝ ડેટ પર મોટું અપડેટ, આખરે શું છે મેકર્સનો પ્લાન

સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ', જે મૂળરૂપે 17 એપ્રિલે રિલીઝ થવાની હતી, તેને અનેક વખત મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ વિલંબ ફિલ્મની વાર્તા સાથે જોડાયેલો છે, જે ભારત-ચીન સંઘર્ષ પર આધારિત છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી