સૈફ અલી ખાને બાંદ્રાનો ફ્લેટ વેચ્યો! મિલકતના દસ્તાવેજોમાં ચોંકાવનારી માહિતી બહાર આવી
મનોરંજન ન્યૂઝ | બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને (Saif Ali Khan) મુંબઈના બાંદ્રા વેસ્ટમાં પોતાનો ફ્લેટ 4.11 કરોડ રૂપિયામાં વેચી દીધો છે.
ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.
મનોરંજન ન્યૂઝ | બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને (Saif Ali Khan) મુંબઈના બાંદ્રા વેસ્ટમાં પોતાનો ફ્લેટ 4.11 કરોડ રૂપિયામાં વેચી દીધો છે.
tiger shroff firing case: મુંબઈ પોલીસે 18 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ જુહુમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરનારા હુમલાખોરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી હતી અને પછી મોટરસાઇકલ પર ભાગી ગ…
પ્રખ્યાત સંગીતકાર સાજિદ ખાન પ્રખ્યાત સંગીતકાર જોડી સાજિદ-વાજિદનો ભાગ છે. તેમના ભાઈ વાજિદ અલી સાથે મળીને, તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મો માટે સંગીત આપ્યું છે. આજે આપણે સાજિદ ખાનના પરિવાર વિશે વાત કરીશું.
"જ્યારે લોટરી લાગશે ત્યારે શું થશે..." અક્ષય કુમાર અભિનીત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડીના ગીતની આ પંક્તિ તમને યાદ હશે. ગીતના શબ્દો સૂચવે છે કે લોટરી જીતવાથી અઢળક સંપત્તિ મળે છે.
બોલિવૂડમાં આ નવેમ્બરમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ફિલ્મોની ટક્કર મોટા સ્ટાર્સ વચ્ચે થતી હોય છે પણ આ વખતે બોક્સ ઓફિસ પર ભાઈ-બહેન જ આમને-સામને આવવાના છે.
અજય દેવગનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મે એક પછી એક મોટા રેકોર્ડ બનાવ્યા છે.
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ ની રિલીઝ પહેલા જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય સિનેમાની સૌથી મોંઘી અને લગભગ 40 ભાષાઓમાં ડબ થયેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં તેના ચાહકો સાથે તેના વેકેશનની એક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું તે હતું અનન્યાની સાથે આરવ ભાટિયાની હાજરી.
અભિનેતા મનોજ બાજપેયી હાલમાં તેમની ફિલ્મ 'ગજબ રાત'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Amitabh Bachchan : અભિનેતા અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત દોસાંઝને 23 ઓક્ટોબરને શુક્રવારે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
બોલિવૂડનો મહાનાયક અમિતાભ બચ્ચન અને લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંઝનાં નામનો ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો છે. આ ઘટનાને પગલે મનોરંજન જગતની હસ્તીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.