અમિતાભ બચ્ચનના ઘરને ગ્રેનેડની ઉડાવી દેવાની ધમકી, દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી હુમલાની ધમકી
Amitabh Bachchan : અભિનેતા અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત દોસાંઝને 23 ઓક્ટોબરને શુક્રવારે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.