‘Ramayana’ ની OTT રિલીઝે સૌનું ધ્યાન ખેંચ્યું, શું સબ્સ્ક્રિપ્શન હોવા છતાં અલગથી આપવા પડશે પૈસા?
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’ ની રિલીઝ પહેલા જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય સિનેમાની સૌથી મોંઘી અને લગભગ 40 ભાષાઓમાં ડબ થયેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.