અક્ષય કુમારના પુત્ર આરાવ સાથે વેકેશન માણી રહી છે અનન્યા પાંડે, વાયરલ તસવીરે સૌ કોઈને ચોંકાવ્યા
અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં તેના ચાહકો સાથે તેના વેકેશનની એક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું તે હતું અનન્યાની સાથે આરવ ભાટિયાની હાજરી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.