મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

Breaking News : સુરતમાં બસ ચૂકી જતાં આરોપીઓએ બનાવ્યો પ્લાન-B, નેપાળ ભાગવાની યોજના નિષ્ફળ રહી ! ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં આવ્યો નવો વળાંક

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગના કેસમાં પોલીસ તપાસ દરમિયાન નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ ફાયરિંગ બાદ પોલીસથી બચીને નેપાળ ભાગવાની યોજના બનાવી રહ્યા હોવા…

TV9 ગુજરાતી

Ramayana Song: રામાયણનું 'મંગલ રંગ' ગીત રિલીઝ, રામ સીતાના લગ્નની સુંદર ઝલકે દર્શકોનું દિલ જીત્યું

Ramayana Movie Release Date : રામાયણ મૂવી થિયેટરમાં જોવા દર્શકો આતુર છે. હવે રણબીર કપૂર અને સાંઈ પલ્લવીનું ફિલ્મ 'રામાયણ'નું નવું ગીત 'મંગલ રંગ' રિલીઝ થયું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ

Tiger Shroff Firing Case: 18 ઓક્ટોબરના રોજ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયો હતો. અભિનેતા બચી ગયા હતા. બે લોકો ઘાયલ થયા હતા: તેમનો ડ્રાઇવર અને એક ચાહક ઉમેશ ચૌહાણ.

ABP અસ્મિતા

Breaking News : 1, 2 નહી 16 રાઉન્ડ ફાયરિંગ કરી મંદિર બહાર અભિનેતાનું થયું હતુ મર્ડર

2026માં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈનો આતંક જોવા મળી રહ્યો છે. ટાઈગર શ્રોફ પર હુમલાના વર્ષો પહેલા ગુલશન કુમારનું મર્ડર કેસની યાદ આજે લોકો કરી રહ્યા છે.

TV9 ગુજરાતી

કિંગ અકેલા કાફી હૈ - શાહખાન ખાને ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી, દીકરી સુહાના ખાન પણ ડેબ્યૂ કરશે

King Release Date : શાહરૂખ ખાને પોતાના આઇકોનિક ડાયલોગમાં થોડો ફેરફાર કરીને પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'કિંગ'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

14 વર્ષની દીકરી આરાધ્યા, ઐશ્વર્યા રાયની કરતા પણ વધારે ઊંચી, જુઓ ફોટો

એશ્વર્યા રાય (Aishwarya Rai ) હાલમાં પોતાની દીકરી આરાધ્યા અને આખા પરિવાર સાથે જોવા મળી હતી. તે પોતાના ભત્રીજા શિવાંશના જન્મદિવસ સેલિબ્રેટ કરવા માવતરના ઘરે પહોંચી હતી.

TV9 ગુજરાતી

Breaking News : રોહિત શેટ્ટીએ પહેલી વાર નેશનલ ટેલિવિઝન પર ફાયરિંગની ઘટના વિશે વાત કરી

બિગ બોસ 20ના આ વીકેન્ડ કા વાર એપિસોડમાં રોહિત શેટ્ટીએ સલમાન ખાન (Salman khan)નું સ્થાન લીધું. આ દરમિયાન, તેણે પોતાના ઘરે ફાયરિંગની ઘટનાનું વર્ણન કર્યું અને ઘરના સભ્યોને ઠપકો આપ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : શું સલમાન ખાનના વખાણ કરવા બદલ ટાઇગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યો હતો? આરોપીએ ખુલાસો કર્યો

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ (Tiger Shroff) પર હુમલાની તપાસ સતત ચાલી રહી છે. આ મામલે 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં એક આરોપીએ ખુલાસો કર્યો કે, ટાઈગર શ્રોફને કેમ નિશાને બનાવવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાથી બોલિવૂડમાં ‘ડરનો માહોલ’, AICWA એ ગૃહમંત્રી અમિત શાહને લખ્યો ‘પત્ર’

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચાવી દીધો છે. સેલેબ્સની સુરક્ષાને લઈને ઊભી થયેલી ગંભીર ચિંતા વચ્ચે હવે ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને (AICWA) કેન…

TV9 ગુજરાતી

Bigg Boss 20: લવ અને સ્કાઉટ ‘બ્લેન્કેટ કાંડ’ પર ભડક્યા રોહિત શેટ્ટી, ગર્લફેન્ડને પણ બોલાવી શોમાં

લવ જવાબ આપે છે કે સ્કાઉટ તેનો 'ભાઈ' છે. જોકે, રોહિત કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે જેના કારણે ઘરની બહારના લોકોએ તેમના 'ભાઈ-બહેન'ના સંબંધોનો અર્થ કંઈક અલગ જ કાઢ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : તમારો ચેહરો સામે આવી ગયો છે, જલ્દી નીકળો..ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર શૂટર્સને સતત મળતી હતી અપડેટ, જાણો ઇનસાઇડ સ્ટોરી

વિદેશમાં બેઠેલા તેમના હેન્ડલર્સ દ્વારા સતત (રિયલ-ટાઇમ) અપડેટ્સ મળી રહ્યા હતા. પોલીસની કાર્યવાહી અને ન્યૂઝ રિપોર્ટ્સ બંનેની માહિતી સામેલ હતી.

TV9 ગુજરાતી