મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મનોરંજનના સમાચાર

ઢોલીવૂડ અને બોલિવૂડની ફિલ્મો, કલાકારોના સમાચાર, ટીવી સિરિયલો, સંગીત અને મનોરંજન જગતની હિલચાલ આ વિભાગમાં. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અહેવાલ ખાસ ધ્યાનમાં રાખીને એકઠા કરાય છે.

અનુષ્કા શર્મા કીર્તનમાં વિરાટ કોહલી સાથે જોવા મળી, 'રાધે રાધે' ના નાદનો વિડીયો વાયરલ

મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પતિ, ક્રિકેટર વિરાટ કોહલીએ રવિવારે મુંબઈમાં કૃષ્ણ દાસના કીર્તનમાં હાજરી આપી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વિરાટ-અનુષ્કા આધ્યાત્મના રંગે રંગાયા! ભક્તિ-રસમાં ડૂબ્યું કપલ, વીડિયો આવ્યો સામે

રવિવારે સાંજે આ દંપતી એકસાથે જોવા મળ્યું હતું. તેમણે મુંબઈમાં આયોજિત એક લાઈવ કીર્તનમાં હાજરી આપી હતી, જેમાં અમેરિકન સંગીતકાર અને ગાયક કૃષ્ણ દાસે પ્રસ્તુતિ આપી હતી

TV9 ગુજરાતી

Breaking News: ટાઈગર શ્રોફ પહેલાં આમિર ખાન હતો શૂટર્સના નિશાના પર! ફાયરિંગ કેસમાં થયો મોટો ખુલાસો

તાજેતરના એક ખુલાસાએ આમિર ખાનના ચાહકોમાં ચિંતા જગાવી છે; નવીનતમ માહિતી મુજબ, હુમલાખોરોનું નિશાન પહેલાં આમિર ખાન હતા, પરંતુ બાદમાં તેમણે ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યો.

TV9 ગુજરાતી

આમિર ખાનની ઘરકામની આદતોએ તેને બિશ્નોઈ ગેંગના શૂટર્સથી કેવી રીતે બચાવ્યો?

મનોરંજન ન્યૂઝ | ધ ઇન્ડિયન એક્સપ્રેસને પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતા ટાઇગર શ્રોફ પર હુમલા પાછળના કથિત શૂટર્સને શરૂઆતમાં આમિર ખાનને નિશાન બનાવવાનું કહેવામાં આવ્યું હતું, અને ઉમેર્યું હતું કે આ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છતાં ચાહકોને મળ્યા અમિતાભ બચ્ચન, જલસાની બહાર સુરક્ષા વધારાઈ

અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના નિવાસસ્થાન જલસાની બહાર એકઠા થતા ચાહકોને મળવા આવે છે. આ વખતે પણ તેઓ ચાહકોને મળવા માટે ઘરની બહાર આવેલા પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા.

TV9 ગુજરાતી

Ramayana Advance Booking: “રામાયણ”ની 2 લાખથી વધુ ટિકિટ બુક થઈ, રિલીઝ પહેલા 11 કરોડ રૂપિયાથી વધુની કમાણી,વિદેશમાં પણ બમ્પર બુકિંગ થયું

નિતેશ તિવારી દિગ્દર્શિત રણબીર કપૂર અભિનીત ફિલ્મ "રામાયણ" (Ramayana )માટે 2 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઈ ગઈ છે. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 11 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

TV9 ગુજરાતી

6 ભાઈઓ, 165 કરોડની સંપત્તિ, સૌથી મોંઘા સ્ટેજ કલાકારનો પરિવાર જુઓ

ઉત્તરાખંડ કોન્સર્ટ વિવાદ પછી દલેર મહેંદી ચર્ચામાં છે. આજે, અમે તમને સિંગરના પરિવાર, નેટવર્થ અને લાઈફસ્ટાઈલ વિશે જણાવીશું. દલેર મહેંદી 6 ભાઈ છે.

TV9 ગુજરાતી

સની દેઓલની ફિલ્મમાં જામશે 90’s નો માહોલ, 21 વર્ષ પછી એકસાથે આવ્યા ‘ઉદિત નારાયણ’ અને ‘કુમાર સાનુ’

સની દેઓલની આગામી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે, ત્યારે હવે સંગીતપ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

ગોવિંદાએ સુનીતા આહુજા સાથેના છૂટાછેડા પર તોડી ચુપ્પી, બોલ્યા- “આપણે હિન્દુ છીએ, આપણા ત્યાં તલાક…”

ગોવિંદાનું નામ જ્યાં તેમની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે, તો વળી સુનિતા આહુજા સાથેના તેમના સંબંધોમાં ખટાશ પડવાના અહેવાલો પણ અવારનવાર સામે આવી રહ્યા છે.

TV9 ગુજરાતી

પિક્ચર અભી બાકી હૈ! શાહરૂખ ખાનની ‘King’ નું કાઉન્ટડાઉન શરૂ, મોટી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર થશે ‘ટક્કર’

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. તેની બહુચર્ચિત એક્શન ફિલ્મ 'કિંગ' નું ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

TV9 ગુજરાતી