ગોવિંદાએ સુનીતા આહુજા સાથેના છૂટાછેડા પર તોડી ચુપ્પી, બોલ્યા- “આપણે હિન્દુ છીએ, આપણા ત્યાં તલાક…”
ગોવિંદાનું નામ જ્યાં તેમની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડાઈ રહ્યું છે, તો વળી સુનિતા આહુજા સાથેના તેમના સંબંધોમાં ખટાશ પડવાના અહેવાલો પણ અવારનવાર સામે આવી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.