પિક્ચર અભી બાકી હૈ! શાહરૂખ ખાનની ‘King’ નું કાઉન્ટડાઉન શરૂ, મોટી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર થશે ‘ટક્કર’
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. તેની બહુચર્ચિત એક્શન ફિલ્મ 'કિંગ' નું ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.