Bigg Boss 20: લવ અને સ્કાઉટ ‘બ્લેન્કેટ કાંડ’ પર ભડક્યા રોહિત શેટ્ટી, ગર્લફેન્ડને પણ બોલાવી શોમાં
લવ જવાબ આપે છે કે સ્કાઉટ તેનો 'ભાઈ' છે. જોકે, રોહિત કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે જેના કારણે ઘરની બહારના લોકોએ તેમના 'ભાઈ-બહેન'ના સંબંધોનો અર્થ કંઈક અલગ જ કાઢ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.