મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આજનો સારાંશ

9 ઓક્ટોબર 2026, શુક્રવાર

રમતગમત

Breaking News: 249 રન બનાવવા છતાં હાર્યું ભારત, રાંચીમાં વેસ્ટ ઈન્ડિઝની શાનદાર જીત, કેપ્ટન હોપની ધમાકેદાર સદી

ભારતીય ટીમે રાંચી T20માં 249 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ધમાકેદાર સદી ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.

TV9 ગુજરાતી

રમતગમત

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રાંચી મેદાન પર રમાયેલી પાંચ મેચની T20I શ્રેણીની બીજી મેચ વેસ્ટ ઇન્ડીઝે 6 વિકેટથી જીતી લીધી હતી.

ABP અસ્મિતા

રમતગમત

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

રાંચીમાં રમાયેલી બીજી T20I મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. અક્ષર પટેલથી લઈને કુલદીપ યાદવ અને નમન ધીર સુધી બધા સ્પિન બોલરોની જોરદાર ધોલાઈ થઈ હતી.

ABP અસ્મિતા

ગુજરાત

બાળકોએ દિવાલને પેન-પેન્સિલથી કરી દીધી છે ખરાબ? આ 3 ટિપ્સથી તાત્કાલિક થશે સાફ

Diwali Cleaning Tips : જ્યારે બાળકોના હાથમાં પેન, પેન્સિલ અથવા કલર આવે છે ત્યારે તેઓ દિવાલો પર તેમની કલાકારી બનાવે છે અને ખરાબ કરે છે. બાળકોને ના પાડવા છતા તે દિવાલો પર ક્રિએટિવિટી કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જીવનશૈલી

પોચા અને જાળીદાર મલ્ટીગ્રેન ઢોકળા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, પરફેક્ટ ગુજરાતી રેસીપી

ગુજરાતી રસોઈમાં ઢોકળાનું સ્થાન હંમેશા મોખરે રહે છે. માત્ર ચોખા કે ચણાના લોટના બદલે વિવિધ પ્રકારના ધાન્ય અને કઠોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા 'મલ્ટીગ્રેન ઢોકળા' (Multigrain Dhokla) સ્વાદની સાથે આરોગ્ય…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

Ind vs WI 2nd T20I : શાઇ હોપની લડાયક અણનમ સદી, બીજી ટી20માં વેસ્ટ ઇન્ડીઝનો વિજય, શ્રેણી 1-1થી સરભર

India vs West Indies 2nd T20I Score : શાઇ હોપની લડાયક અણનમ સદી અને શેરફેન રુધરફોર્ડના 37 બોલમાં 84 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની બીજી ટી20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પ્રતિનિધિમંડળે આજે (શુક્રવારે) રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.

ABP અસ્મિતા

જીવનશૈલી

નવરાત્રિ ભોગ માટે માવા વગર 15 મિનિટમાં બનાવો કાજુ મિલ્ક પેંડા, નોંધી લો આસાન રેસીપી

શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજી માટે વિશેષ ભોગ (પ્રસાદ) તૈયાર કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાષ્ટ્રીય

સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?

એલન મસ્કના સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી વિવાદમાં છે. મસ્કે ભારતીય ટેલિકોમ દિગ્ગજો અંબાણી અને મિત્તલ પર નામ લીધા વિના એકાધિકારી મોનોપોલી જાળવી રાખવા રોકવાનો આરોપ મૂક્યો.

TV9 ગુજરાતી