ગાંધીનગર — ગુજરાત
વીજ સંકટ વચ્ચે રાજ્ય સરકારની સોલાર રૂફટોપની નવી યોજના, જાણો કોને મળી શકશે લાભ
ગાંધીનગર:ગુજરાતમાં સર્જાયેલા વીજ સંકટ અને ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગની અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ABP અસ્મિતા