ગાંધીનગર — ગુજરાત
23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : “અમે આતંકવાદી નથી” સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા પર નિશાન સાધ્યું, ઈઝરાયેલને કહ્યું ‘હત્યારા’
આજે 23 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…
TV9 ગુજરાતી