મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગાંધીનગરના સમાચાર

ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.

Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ગાંધીનગર સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા..અને મેલુ ઉપાડવાના નિવેદનથી થયેલા વિવાદ મુદ્દે ફરી આપ્યું નિવેદન. કહ્યું સરકારને આપડે મા-બાપ કહીએ છીએ..

ABP અસ્મિતા

Breaking News : વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા રુ. 40 હજારની લાંચ લેતા દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઝડપાયા

આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર ACB દ્વારા કરવામાં આવી છે. લાંચની રકમ સ્વીકારતા આરોપી ઝડપાયા બાદ ACBએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

TV9 ગુજરાતી