ગોંડલના સમાચાર
ગોંડલ રાજકોટ જિલ્લાનું જૂનું રજવાડું છે અને ભગવતસિંહજીના સમયનું આયોજન આજે પણ શહેરમાં દેખાય છે — નૌલખા મહેલ તેની ઓળખ. મરચાં અને મગફળી માટે અહીંનું માર્કેટ યાર્ડ આખા સૌરાષ્ટ્રમાં જાણીતું છે. યાર્ડના ભાવ, ખેતી, મંદિર અને નગરપાલિકાના સમાચાર આ પાના પર.
05 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ખેતીવાડી ક્ષેત્રે પુરતી વીજળી ના મળતા ખેડૂતોઓ ચોટીલા વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ
આજે 05 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…
TV9 ગુજરાતી