મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગોંડલના સમાચાર

ગોંડલ રાજકોટ જિલ્લાનું જૂનું રજવાડું છે અને ભગવતસિંહજીના સમયનું આયોજન આજે પણ શહેરમાં દેખાય છે — નૌલખા મહેલ તેની ઓળખ. મરચાં અને મગફળી માટે અહીંનું માર્કેટ યાર્ડ આખા સૌરાષ્ટ્રમાં જાણીતું છે. યાર્ડના ભાવ, ખેતી, મંદિર અને નગરપાલિકાના સમાચાર આ પાના પર.

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર અને રામોદ વચ્ચે એક કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ લોકો…

ABP અસ્મિતા