મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ નહિ પડવાની ખાતરી આપી, મુખ્યપ્રધાન અન્ય રાજ્યોના CM સાથે કરશે બેઠક

કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ નહીં પડવા દેવાની ખાતરી આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે પાણી મુદ્દે બેઠક કરશે.

TV9 ગુજરાતી

Trending Video : મોબાઈલની દુકાનમાં ઘુસ્યો વાંદરો, દુકાનદારને જોઈને ભેટી પડ્યો, વીડિયો વાયરલ

એક વાંદરો અચાનક મોબાઈલ રિપેરિંગની દુકાનમાં આવી ચઢે છે અને પછી કંઈક એવું બને છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના, વાંદરો સીધો દુકાનદાર પાસે જાય છે અને તેને ભેટી પડે છે.

TV9 ગુજરાતી